Install App
publicmodasa
This browser does not support the video element.
મોડાસા: શહેરના માલપુર રોડ પર રખડતા પશુના કારણે પોલીસની ગાડીનો અકસ્માત સર્જાયો
Modasa, Aravallis | Aug 27, 2025
માલપુર રોડ ઉપર પોલીસની ગાડીને અકસ્માત નડ્યો. રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં સમગ્ર ઘટના ઘટતી હોવાની વિગતો મળી રહી છે. પોલીસની ગાડી અને જે જગ્યા અકસ્માત નડ્યો, તે જગ્યાએ રખડતા પશુઓનો જમાવડો જોવા મળ્યો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!