Download Now Banner

This browser does not support the video element.

કામરેજ: ઊભેળ ગામ પાસે નેશનલ હાઇવે બિસ્માર થતા લોકોને ભારે હાલાકી #jansamasya

Kamrej, Surat | Aug 25, 2025
નેશનલ હાઇવે બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન ,કામરેજથી કડોદરા તરફ જવાનાં અને આવવાના હાઇવે બન્યો બિસ્માર ,કામરેજના ઉંભેળ ગામ નજીક બ્રિજ ઉતરતા મસમોટા ખાડા પડતા ટ્રાફિક જામ ,નેશનલ હાઇવે 48 લાઈફ લાઈન માનવામાં આવે છે ,બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકોનૉ સમય બરબાદ ,ભારે વરસાદના કારણે નેશનલ હાઇવે બિસ્માર ,ચોમાસાની શરૂઆત માં પડેલા મસમોટા ખાડાના કારણે બિસ્માર બનેલા રસ્તા રીપેર કર્યા હતા ,પરંતુ ફરી નેશનલ હાઇવે 48 બિસ્માર બનતા વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us