ડાંગ જિલ્લાના મહાલ કેમ્પ સાઈટ ખાતે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ નો કેમ્પ યોજાયો હતો. આજે છેલ્લા દિવસે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ આઠ દિવસના કેમ્પની વિગતો આપી હતી અને તેમણે કરેલી પ્રવૃત્તિઓ વર્ણવી હતી. ડાંગ વન વિભાગ દ્વારા આયોજિત કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.