This browser does not support the video element.
પુણા: વેલંજા ખાતેથી ડ્રગ્સ બનાવવા વપરાતા કેમિકલ.બનાવવાની ફેક્ટરી ઝડપાઈ,સ્ટેટ મોનીટરીંગ શેલની કાર્યવાહી
Puna, Surat | Aug 26, 2025
સુરતમાં ડ્રગ્સ બનાવવા વપરાતા કેમિકલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે.સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વેલંજા માન સરોવર સોસાયટી માંથી ફેકટરી ઝડપાઈ.બંધ ફ્લેટ ની અંદર ફેક્ટરી ચલાવતા હતા.જ્યાંથી છ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા.12 ગ્રામ જેટલું બનાવેલ ડ્રગ્સ ઝડપાયું છે.આ ઉપરાંત ડ્રગ્સ બનાવવા માટે વપરાયેલ વિવિધ કેમિકલ યુક્ત મટીરીયલ પણ કબ્જે કરવામાં આવ્યા.આરોપી પૈકી એક આરોપી અગાઉ ઝડપાઇ ચુક્યો છે.