ગતરોજ 26/08/2025 મંગળવારના રોજ રાત્રે 7.50 કલાકે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ.સ્કૂલ થી ઘરે પરત ફરતી વખતે ઘટના બની.બાળકી બસ માંથી ઉતરતી વેળા એ બસ ચાલકે બસ હંકારી દેતા ઘટના બની. 4 વર્ષ ની ધ્રુવિકા પટેલ પર બસ નું પાછલું ટાયર ફરી વળતા મોત નીપજ્યું.બાળકી ને લેવા ઊભેલી માતા સામે જ બાળકી નું મોત નીપજ્યું.ઘટના ને લઈ ને પરિવાર માં માતમ છવાયો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.