રાણપુરમાં સફાઈના પ્રશ્નને લઈને તલાટી સાથે અભદ્ર વર્તનને કારણે ગ્રામ પંચાયત દ્વારા વેપારી મહામંડળને ગામ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી, ત્યારે રાણપુર વેપારી મહામંડળના ઉપપ્રમુખ સુલતાન ભાઈ વાગડીયા એ પંચાયતના જાહેરનામાને સમર્થન આપવાનું કારણ જણાવી, બંધના એલાનમાં જોડાયેલ તમામ વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો