Install App
princy170807
This browser does not support the video element.
વડનગર: ઉણાદ પાસે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર ન મળતા વડનખર સિવિલમાં હોબાળો
Vadnagar, Mahesana | Sep 24, 2025
આજે બપોરે 12 વાગ્યા આસપાસ ઉણાદ પાસે ગાડી અને બાઈકનો અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિને ઈજાઓ થતાં વડનગર સારવાર માટે ખસેડાતા સમયસર યોગ્ય સારવાર ન મળતા ગંભીર હાલતે આગળ રિફર કરવાની ફરજ પડતા પરિવારજનોએ હોબાળો મચાવી ગંભીર આક્ષેપો કર્યા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!