વલસાડ રેલવે સ્ટેશનેથી વંદે ભારત ટ્રેનને સાંસદ ધવલભાઈ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું, ટ્રેનના સ્ટોપેજ માટે તેમના પ્રયાસો સફળ રહ્યા, કાર્યક્રમમાં અનેક ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, સાંસદશ્રીએ વધુ વિકાસકાર્યો માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી...