પાંડેસરા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો.હાલ બનેલી હત્યાની ઘટનામાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જે પૈકી ત્રણ સગીર વયના આરોપીઓ નો સમાવેશ થાય છે.ધરપકડ કરાયેલા સાત પૈકીના ચાર આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું.પોલીસે ઘટનાનું રિ કન્ટ્રક્શન કરી પંચનામુ કર્યું હતું.જ્યાં આરોપીઓની શાન ઠેકાણે પાડી હતી.