મોડાસા શહેરમાં આગામી દિવસોમાં યોજાનારી ગણેશ વિસર્જન ને લઈને નગરપાલિકા દ્વારા કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઓધારી તળાવ ખાતે નગરપાલિકા દ્વારા કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં સૌથી વધારે નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે આ માટે નગરપાલિકા ફાર વિભાગની એક ટીમ તેમજ બગીચાની એક ટીમ તૈનાત રહેશે