આજ રોજ સમય 4 કલાકે વિજયનગર તાલુકામાં ચિઠોડા વિજયનગર સ્ટેટ હાઇવે ઉપરના કોડિયાવાડા ગામ પાસે મુખ્ય હાઇવે ઉપર વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા અનેકવારની રજૂઆતો બાદ પણ યથાવત રહેતા આજે છેલ્લા બે દિવસથી વરસાદ બંધ છે અને ઉઘાડ નીકળ્યો છે પણ હજુ આ કોડિયાવાડા ગામ પાસેના હાઇવે ઉપર સરોવરની જેમ પાણી ભરાઇ રહ્યા છે જેથી આ રૂટ ઉપરનો તમામ બસ વ્યવહાર પણ ત્રણ દિવસથો બંધ છે તાજેતરમાં સ્થાનિક અને ઉપરવાસમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દર ચોમાસાની જેમ આ વર્ષે પણ