Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારી મહાપાલિકા વિસ્તારમાં પારસી હોસ્પીટલ નજીક ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો શરૂ

Navsari, Navsari | Aug 22, 2025
નજીક આવેલા પારસી હોસ્પિટલ નજીક વિસ્તાર છે. અહીં ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો શરૂ હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સવારે આ પ્રકારના દ્રશ્યો શુક્રવારે કેમેરામાં કેદ થયા હતા જેમાં લાઈટો શરૂ હતી. સવારના 10 વાગ્યા છતાં પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અને કારણે ઇલેક્ટ્રિસિટીનો વ્યય થતો જણાય છે. પહેલા એક અઠવાડિયાથી આ પ્રકારની સ્થિતિ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us