This browser does not support the video element.
ભાણવડ: શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભાણવડ શહેરના અનેક શિવ મંદિરમાં અલૌકીક દર્શન; ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા
Bhanvad, Devbhoomi Dwarka | Aug 11, 2025
શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભાણવડ શહેરના અનેક શિવ મંદિરમાં અલૌકીક દર્શન; ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભાણવડ ખાતે આવેલા શ્રી સુખનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું; મહાકાલના અલૌકીક દર્શનનો લાવો લેવા ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા તો વારી ભાણવડ નજીકના અને કૌરવો પાંડવોના વખતના અને ઐતિહાસિક મહત્વ ધરાવતા ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજરોજ ત્રીજા સોમવારે આયોજન કરેલ દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ.