આગામી સમય માં મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવા ઇદે મિલા દૂન નબી નો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ તહેવાર ની ઉજવણી ના ભાગરૂપે આજ રોજ તિલકવાડા ના કામસોલી ખાતે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ ધ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું આ કેમ્પ માં મુસ્લિમ ધર્મ ગુરુ સૂફી સંત હજરત વાહિદ અલી બાબા અને નાંદોદ ના ધારા સભ્ય ડૉ દર્શનાબેન દેસમુખ વિશેષ ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કેમ્પ નો શુભારંભ કરાવ્યો હતો