વન નેશન, વન ઇલેક્શન પર વિદ્યાર્થી નેતાઓનું સંમેલન:'સફળતા માટે કોઈ નેતાનો ઝભ્ભો પકડવાની જરૂર નથી કે કોઈની ચાપલૂસી કરવાની જરૂર નથી'- હર્ષ સંઘવી આજે ગુરૂવારે 4 વાગે 'દિગ્વિજય દિવસ' નિમિત્તે 'સ્ટુડન્ટ્સ ફોર વન નેશન, વન ઇલેક્શન' દ્વારા અમદાવાદમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતભરના વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થી નેતાઓ મોટી...