તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી જિલ્લાના વિવિધ શહેર તથા તાલુકા સંગઠનના હોદ્દેદારોની નવ નિમણૂક કરવામાં આવી હોય, જેમાં મોરબી જિલ્લામાં હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મહિપાલસિંહ ઝાલા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ગોપાલભાઈ દોરાલાની નિમણૂક કરવામાં આવી છે..