બોટાદ SOG પોલીસ સ્ટાફ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે રાણપુર વિસ્તારની સાંગણપુર ગામની સીમમાં આવેલ ખોડીયાર આશ્રમ હનુમાનજી મંદિર ખાતે રહેતા મહંત પોતાના આશ્રમમાં ગેરકાયદેસર લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે જેથી એસોજી પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરતા લીલા ગાંજાના છોડ નંગ 130 મળી કુલ મુદ્દામાલ 57,320 ના મુદ્દામાં સાથે ઈસમને ઝડપી પાડતી એસઓજી પોલીસ