ધારાસભ્ય રીવા બા જાડેજાનો અનોખો અંદાજ...કબડી માં હાથ અજમાવ્યોજામનગરની જી.ડી. શાહ સ્કૂલમાં રાષ્ટ્રીય ખેલ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. તેમણે બાળકો સાથે કબડ્ડી, રસ્સાખેંચ અને બેલેન્સ કોન જેવી પરંપરાગત રમતોમાં ભાગ લીધો હતો. રિવાબા જાડેજાએ બાળકો સાથે રમતો રમીને સૌને બાળપણના દિવસોની યાદ અપાવી હતી. બાળકોએ તેમની સહભાગિતાને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓને મો