This browser does not support the video element.
જૂનાગઢ: ભવનાથ તળેટી ગોરક્ષનાથ આશ્રમ ખાતે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ સાધુ સંતોએ નિહાળીઓ
Junagadh City, Junagadh | Aug 31, 2025
ભવનાથ ખાતે ગુરુ ગૌરક્ષનાથ આશ્રમમાં મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ યોજાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમનો 125મો એપિસોડ સાધુ સંતોએ નિહાળાયો કાર્યક્રમમાં સાધુ-સંતો, ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ મહંત શેરનાથ બાપુએ કહ્યું – ગિરનારની ધરતી સદાય તપસ્યાથી પવિત્ર છે