ગુજરાત પેસ એકેડેમી પ્રાદેશિક માહિતી કચેરી સુરત અને વેદ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે ન્યુઝ અને ફેક ન્યુઝ પરી સંવાદ તેમજ સર્જક સાથે સંવાદ કાર્યક્રમ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર શ્રી કિશોરસિંહ ચાવડા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.