સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કુખ્યાત મનીષ કુકરી ગેંગ સામે ગુજસીટોક (Gujarat Control of Terrorism and Organised Crime Act) હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી ઘણા સમયથી પોલીસથી ભાગી રહ્યો હતો.પોલીસને બાતમી મળી હતી કે, મનીષ કુકરી ગેંગનો વોન્ટેડ આરોપી અનિલસિંગ છોટેલાલસિંગ ઠાકુર ઉત્રાણ મનિષા ગરનાળા પાસે બ્રિજ નીચેથી પસાર થવાનો છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીને ઝડપી લીધો. પો