વિનામૂલ્યે સુપર મેગા શ્રી સદગુરુ નેત્રયજ્ઞ મહુવા માં વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્ર યજ્ઞમાં આંખના રોગોનું નિદાન જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઈ જઈ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે વિના મૂલ્ય ઓપરેશન કરવામાં આવે છે તેમજ ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે પરત મૂકવાન