Install App
vapikhabar
This browser does not support the video element.
પારડી: પારડી વિસ્તારના મુક્તિધામ ખાતે આવેલા રોડ પર કન્ટેનર ખાડામાં ફસાયું
Pardi, Valsad | Sep 3, 2025
પારડી વિસ્તારમાં આવેલ મુક્તિધામ વિસ્તારમાં બુધવારના રોજ એક કન્ટેનર ફસાઈ જવા પામ્યું હતું. જેમાં આ રોડ પર પડેલા મસ મોટા ખાડાથી વારંવાર આ માર્ગ પર વાહનો ફસાઈ રહ્યા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!