જસદણના ડોડીયાળા ગામે ત્રણ વર્ષથી બ્રિજ ન બનતા ખેડૂતો પરેશાન, જીવના જોખમે જસદણ વિસ્તારમાં સ્થાનિકોની પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓની ફરિયાદો રજૂઆતો અને માગણીઓ છેલ્લા ઘણા સમયથી પૂરી ન થતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો વધુ એક કિસ્સો અને બાબત જસદણ તાલુકાના ડોડીયાળા ગામના ખેડૂતોની સામે આવી છે. જેમાં ખેડૂતોને ડોડીયાળા ગામથી ભીલડી તરફ જવાના રસ્તાઓના માર્ગ પર લગભગ 500થી 700 જેટલા ખેડૂતોની જમીન આવેલી છે. ત્યાં આવન