આજે તારીખ 02/08/2025 શનિવારના રોજ સવારે 10 કલાકે મકાન માલિકે માહિતી આપી.ભાજપના નેતાના બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કરી પલાયન. ગત તારીખ 30/07/2025 ની રાત્રી 31/07/2025 સવાર સુધીમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો. ભાજપના નેતા ભુપેન્દ્રસિંહ ચૌહાણને ત્યાં ચોરી થઈ.ભુપેન્દ્રસિંહ ચૌહાણ તેના પરિવાર સાથે વડોદરા હતા ત્યારે તેના બંધ મકાનમાં થઈ ચોરી.મકાનનો મુખ્ય દરવાજો તોડી ઘરમાંથી સોનાના દાગીના સહિત રોકડ રકમની ચોરી.અંદાજે 36 તોલા સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી.