શુક્રવારના 5 કલાકે તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ આવતીકાલે કરનાર અનંત ચૌદશ વિસર્જન ને તંત્ર દ્વારા તૈયારી ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બજારના નીચાણવાળા વિસ્તારોમાં લાગતા વાયરોને જીઇબી કચેરીના કર્મચારીઓ દ્વારા ઉપર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.