લાફા કાંડ કેસમાં ચૈતર વસાવા ડેડીયાપાડા કોર્ટ લાવવામાં આવ્યા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા અચાનક આજે ડેડીયાપાડા કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે લાવવામાં આવ્યા ડેડીયાપાડા ખાતે મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો; ડેડીયાપાડા કોર્ટમાં આજે કેસ કમિટ થયો; કેસ કમિટ થતાં મુખ્ય આરોપી ધારાસભ્ય ચૈતર વસાવા હોવા થી તેઓને કોર્ટમાં હાજર રખાયા; પોલીસના કાફલા સાથે ધારાસભ્ય ચૈતર વસાવા ને ડેડીયાપાડા લાવવામાં આવ્યા: બાદ માં ફરી વડોદરા સેન્ટ્રલ જેલ