Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: ચીકદા ગામે સોલાર પેનલની કેબલો રૂ.૯૭,૫૦૦/ની ચોરી થતા ડેડીયાપડા પો.મ નોંધાઈ ફરિયાદ

Dediapada, Narmada | Aug 20, 2025
ફરીયાદી ભાર્ગવ ઘનશ્યામભાઈ પટેલ ઉ.વ.૩૪ ધંધો. નોકરી સાઇટ ઇન્ચાર્જ રહે.ચીકદા પટેલ ફળીયુ તા.ડેડીયાપાડા જી. નર્મદા નાઓએ તા.૧૮/૦૮/૨૦૨૫ ના રોજ કલાક.૭/૩૦ વાગ્યા થી તા.૧૯/૦૮/૨૦૨૫ ના રોજ કલાક.૦૮/૩૦ વાગ્યા દરમ્યાન મોજે.ચીકદા ગામે આવેલ ઉર્વિશી પલ્પ એન્ડ પેપરમીલ પ્રાઇવેટ લીમીટેડ ( અંકલેશ્વર યુનીટ) કંપની પ્લાન્ટમાં ઇન્વેટર નં.૫,૬,૭, અને ૮ માં સોલાર પેનલની અંદરના કેબલો આશરે ઓગણીસો પચાસ મીટર કોપર સ્ટ્રીગ કેબલ (૬ સ્ક્વેર એમ.એમ) ના કિ.રૂ.૯૭,૫૦૦/- નો મુદ્દામાલ કો
Read More News
T & CPrivacy PolicyContact Us