ગુરૂવારના 6:30 કલાકે પ્રેસનો દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને કોપ મંથ અંતર્ગત સારી કામગીરી બદલ બીજેપી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા તેમજ ગુજરાતમાં સારી કામગીરી કરનાર પોલીસ સ્ટેશનની ટીમને એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યા છે. ત્યારે વલસાડમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને અંતર્ગત સારિક કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવતા વલસાડ જિલ્લા પોલીસ બેડામાં ગર્વની અનુભૂતિ સાથે ખુશીને લાગણી જોવા મળી હતી.