ગાંધીનગર કલોલ ખાતે રોડ વચ્ચે કન્ટેનર ફસાઈ જતા દૂર દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા. આ ટ્રાફિક જામના દ્રશ્યો કન્ટેનર રોડ વચ્ચે ફસાઈ ગયો હતો. જેને કાઢવા માટે કન્ટેનર ચાલકે જેસીબી ને કોલ કરી બોલાવવામાં આવી હતી. ત્યારબાદ ભારે જેહમત બાદ જેસીબીએ કન્ટેનરને બહાર કાઢ્યો હતો. અને ત્યારબાદ ટ્રાફિક દ્વારા સંપૂર્ણ ટ્રાફિક પોલીસ દ્વારા ક્લીયર કરવામાં આવી હતી.