રાકેશભાઈ મેઘવાલના ભાઈનો પરિવાર રાજસ્થાનમાં રહે છે જ્યારે તેઓ તબેલામાં રહેતા હતા. માણસા-બાપુપુરા રોડ પર કેનાલ પાસે અજાણ્યા વાહને પ્રકાશભાઈને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રકાશભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.