પ્રાંતિજ સહિત તાલુકા મા ધોધમાર વરસાદ દિવસ દરમ્યાન ગરમી-ઉકળાટ બાદ મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી વિજ-પવન સાથે વરસાદ પડતા નિચાણવાળા વિસ્તાર મા વરસાદી પાણી ભરાયુ હનુમાન મંદિર , એપ્રોચરોડ , માતુછાયા સોસાયટી પાસે , નાની ભાગોળ સબજેલ સહિત વિસ્તાર મા વરસાદી પાણી ભરાયુ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અડધો કલાક મા એક ઇચ વરસાદ ખાબકયો પ્રાંતિજ ખાતે મોસમ નો કુલ વરસાદ ૩૦ ઇંચ