ધ્રાંગધ્રામાં એક વ્યક્તિને લેવાના નીકળતા પૈસા ચુકવવા આરોપી દ્વારા ચેક આપવામાં આવ્યો હતો આ ચેક બેંકમાં રીટન થતા નોટીસ આપવા છતા નાણા પરત નહી કરતા કોર્ટ ફરીયાદ કરવામાં આવી હતી ત્યારે એડીશનલ સિનિયર જજ દ્વારા ચેક રીટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી રૂપિયા 1.80 લાખ ફરીયાદીને આપવાનો હુકમ કર્યો હતો