કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદના સાણંદમાં સેમી OSAT સુવિધાનો પ્રારંભ કરાવશે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે, ગુરુવારે, અમદાવાદના સાણંદ ખાતે અદ્યતન સેમી OSAT (આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ) સુવિધાનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર બપોરે 5:00 વાગ્યે એક વીડિયો પોસ્ટ..