વાંકાનેરના સતાપર ગામે લાંબા સમયથી નવી માધ્યમિક શાળાની જમીનનો વિવાદ ચાલતો હોય, જેમાં બે દિવસ પહેલા આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હોય, ત્યારે બહારના અસામાજિક તત્વો દ્વારા સળગાવવામાં આવેલ આ જમીન વિવાદનો અંત વાંકાનેર નજીક આવેલ માંધાતા ધામ ખાતે ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિરની જગ્યાએ બંને પક્ષો, ગામના તેમજ આજુબાજુના આગેવાનોને સાથે રાખી વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેરના દ્વારા કરાવ્યો હતો…