This browser does not support the video element.
ચીખલી: ચીખલી દિનકર ભવન ખાતે ગુજરાત કેમિકલ પોર્ટલ લિમિટેડ દહેજ દ્વારા લોકાર્પણ સમારોહ યોજાયો કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહ્યા
Chikhli, Navsari | Sep 13, 2025
ચીખલીના દિનકર ભવન ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટિલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ, દહેજ દ્વારા સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત કુલ રૂ. ૨૪૨ લાખના આધુનિક આરોગ્ય ઉપકરણોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુંઆ સહાય અંતર્ગત ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને ૧૩૦ લાખના , સિવિલ હોસ્પિટલ નવસારીને ૨૫ લાખના , વાંસદા કોર્ટેજ હોસ્પિટલને ૩૦ લાખના તથા વલસાડની આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલને ૫૭ લાખના મળીને કુલ ૨૪૨ લાખના જરૂ