દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની કોલેજના નિવૃત પ્રિન્સીપાલ ગોપાલ ભાઈ શર્મા દ્વારા મારી શાળા મારું સ્વાભિમાન કાર્યક્રમ અંતર્ગત લીમખેડા તાલુકાની વટેડા ગામની મુખ્ય શાળા ખાતે વ્યસન મુક્તિ અંગે બાળકોમાં જાગરૂકતા લાવવા ઉદાહરણ સાથે રસપૂર્ણ ચર્ચા કરી જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન આચાર્યશ્રી, શિક્ષક