ઈડરમાં પથિક પેટ્રોલ પંપ પાછળ કોમ્પ્લેક્સના પાણી ભરેલા ખાડામાં ફસાયેલી ગાયને જીવદયા ટીમે રેસ્ક્યુ કરી બચાવી લીધી ગતરોજ બપોરે બે વાગે ઈડરમાં પથિક પેટ્રોલ પંપ પાછળ કોમ્પ્લેક્સના પાણી ભરેલા ખાડામાં ફસાયેલી ગાયને જીવદયા ટીમે રેસ્ક્યુ કરી બચાવી લીધી હતી ગંભીરપુરા જીવદયા ટીમને અંગેની જાણ સ્થાનિક કારીગર સૂરજભાઈ દ્વારા કરવામાં આવતા પ્રમુખ ઉપેન્દ્રસિંહ પરમાર અને