Download Now Banner

This browser does not support the video element.

ધોળકા: PM શ્રી કન્યાશાળા નંબર - ૧ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ

Dholka, Ahmedabad | Sep 20, 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ તા. ૨૦/૦૯/૨૦૨૫, શનિવારે સવારે ૧૦ વાગે ધોળકા ખાતે આવેલી PM શ્રી કન્યાશાળા નંબર - ૧ ખાતે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ નિમિત્તે ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ, ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા સહિતના મહાનુભાવો, શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ હાજર રહેલ.
Read More News
T & CPrivacy PolicyContact Us