સાંતલપુર તાલુકાના સાદપુરા ગામે બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા બાબતે ગ્રામજનો દ્વારા વારાહી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને પ્લાન્ટને કારણે રોગચાળો અને અને ખેતીને નુકશાની થતી હોવાની રાવ કરવામાં આવી હતી.વારાહી મામલતદાર કચેરીએ ગ્રામજનો પહોંચ્યા હતા અને પ્લાન્ટ નહિ બનાવવા રજુઆત કરવામાં આવી હતી.