Download Now Banner

This browser does not support the video element.

જલાલપોર: શ્રાવણના અંતિમ દિવસમાં દેવશ્વર મંદિરમાં 1000 કિલો થી વધુ શાકભાજીનો શણગાર શિવલીંગ નો કરવામાં આવ્યો

Jalalpore, Navsari | Aug 22, 2025
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અંતિમ દિવસોમાં સ્વયંભૂ દેવેશ્વર મંદિરમાં 1000 કિલો થી વધુ શાકભાજીનું શણગાર કરવામાં આવ્યો હતો ત્યારે આ શણગારના દર્શન કરવા માટે હજારો ભક્તો આવ્યા હતા અને 1000 કિલોથી વધુ શાકભાજીનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us