Install App
rangpadiya4091
This browser does not support the video element.
મોરબી: મોરબીના બંધુનગર પાસે પાણી ભરેલા સર્વિસ રોડ ઉપર ટ્રેકટર પલ્ટી મારી ગયું
Morvi, Morbi | Aug 25, 2025
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે હાઈવે ઉપર પાસે આજે પાણી ભરેલા સર્વિસ રોડ ઉપર એક ટ્રેકટર પલ્ટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી હાનિ ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!