Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ગત મધ્યરાત્રીએ નબીપુરમાં વીજળી પડી, ઘરના ઉપકરણોને વ્યાપક નુકસાન થયું

Bharuch, Bharuch | Aug 28, 2025
નબીપુર ગામમાં ગત મધ્યરાત્રીએ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અન વાદળોમાં પણ ધમધળાટ મચાવતા હતા. ભયંકર ગર્જના સાથે વીજળીના ચમકારા થતા હતા. આ સમયે DGVCL કંપની એ સાવચેતીના પગલાં રૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us