હળવદ પંથકના વાતાવરણમાં ગઈકાલ ગુરૂવાર રાત્રીના અચાનક પલટા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં હળવદ પંથકમાં બે જગ્યાએ વીજળી પડવાના બનાવ સામે આવ્યા છે, પરંતુ સદનસીબે આ બંને બનાવવામાં કોઈ પણ જાનહાની કે ઈજાની ઘટના ટળી હોવાની વિગતો મળી રહે છે....