ચોરવાડના વતની અને અગ્નિવીર તરીકે સૈન્યમાં ફરજ બજાવતા શહીદ વીર રાકેશ ડાભી ના પાર્થિવદેહ ને પોતાના વતન ચોરવાડ ખાતે લાવવામાં આવતા સમસ્ત ચોરવાડ ગામ સહિત આસપાસના ગ્રામજનો હિબકે ચડ્યા હતા. ત્યારે જુનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે.