મગફળી ટેકાના ભાવે ખરીદીમાં સેટેલાઈટ અને ડિજિટલ સર્વે ચકાસણીમાં જે તે ખેડૂતો મિત્રોએ મગફળીનું વાવેતર કરેલ હોઈ અને રજીસ્ટ્રેશન માંથી નામ નીકળી ગયું હોય તેવા ખેડૂતોએ મુંજાયા વગર જે તે ગ્રામસેવકોને અરજી આપી તેમનું નામ ફરી પાછું મગફળી રજીસ્ટ્રેશનમાં આવશે તેની માહિતી આ વિડીઓના માધ્યમથી મારા જગતના તાત ખેડૂત ભાઈ ઓપતા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા