તલોદ તાલુકાના વક્તાપુર ગામ ખાતે ચાલુ સાલે પણ અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામા નું સુંદર આયોજન કરવામાં આવેલ છે. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના વક્તાપુર ખાતેના નિવાસ સ્થાને આજે ગુરુવાર થી પદયાત્રીઓ માટે વિસામા કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવશે.જ્યાં તમામ પદયાત્રીઓ ને આગ્રહ ભર્યા ભાવસાથે અનેક સેવા પૂરી પાડવા જય સિયારામ વિસામા નું આજે શુભમુહૂર્ત પણ ર