મહેસાણા જિલ્લાના 26 પોલીસ કર્મીઓની બદલીઓ કરવામાં આવી, મહેસાણા જિલ્લા માં નવીન આવેલ પોલીસ અધિક્ષક હિમાંશુ મકવાણા દ્વારા આ બદલીઓનો ઓર્ડર કરવામાં આવ્યો, જેમાં જુદા જુદા વિભાગમાંથી આંતરિક બદલીઓ કરવામાં આવી હતી, વહીવટી કારણોસર આ બદલીઓનો હુકમ કરવામાં આવ્યો હતો