રવિવારના 1 કલાકે બંધ રસ્તાની આપેલી વિગત મુજબ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં કુલ 205 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે. વેચાણવાળા વિસ્તારોમાં ફૂલ કોઝવે સહિતના રોડો બંધ કરી દેવામાં આવ્યા છે.તેમજ કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે.