મહેસાણા અર્બન બેંકની ખાડી પડેલી 8 ડિરેક્ટરોની બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં વિશ્વાસ પેનલના આઠ ઉમેદવારોની જીત બાદ હવે કેન્દ્રીય સરકાર રજીસ્ટાર દ્વારા બેંકના ચેરમેન તરીકે ડીએમ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે આનંદભાઈ પટેલની વરણીને મંજૂરી આપવામાં આવી છે.